તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પ્રાથમિક શાળા અગાસવાણ ખાતે આદિજાતી રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા" અને " એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો
Comments
Post a Comment